ગુજરાત વિધાનસભા માટે મતગણતરી મુજબ આમ આદમી પાર્ટીની હાર જીત અંગે માહિતી મેળવવા માટે વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાત ચૂંટણી પરિણામો 2022 – AAP વિજેતાની સંપૂર્ણ યાદી
ગુજરાત રાજ્યની ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે.ભાજપને ટ્રેન્ડમાં જોરદાર લીડ મળી રહી છે. તાજેતરના વલણો અનુસાર, ભાજપ ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકોમાંથી 149 બેઠકો પર આગળ છે. આ તરફ AAP પણ પગપેસારો કરવા મથામણ કરી છે આમ આદમી પાર્ટી 8 બેઠકો પર આગળ છે, ત્યારે ત્રિપાંખિયા જગંમા આમઆદમી પાર્ટીને કેટલી સીટ આવી તે જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ.
આમઆદમી પાર્ટીની વાત કરીઓ તો મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલી જેવા જાણીતા ચહેરાઓ ઇસુદાન ગઢવી હાલ આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણ અનુસાર આમઆદમી પાર્ટીને 13.6 ટકા જેટલા મત મળ્યા છે. હાલ આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો જીત તરફ આગળી વધી રહ્યા છે.
આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ……….