હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ 1 ડિગ્રી, સવારે મેદાનોમાં બરફની ચાદર છવાઈ જાય છે!
કિશન વાસવાણી, માઉન્ટ આબુઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને માઇન્સ 1 પર પહોંચ્યો છે. સવારે ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનો ચારેબાજુ બરફ જામી જાય છે.
Post a Comment