Sunday, January 15, 2023

નલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 1.4 ડિગ્રીએ પહોંચ્યું

Naliya 1.4 degree temperature: કચ્છના નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી. નલિયાનું આજનું તાપમાન 1.4 ડિગ્રી. નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારોમાં બરફની ચાદર. નલિયામાં આજે સીઝનનું સૌથી નીચું તાપમાન

Related Posts: