રણજીની આ સિઝનમાં રહાણેના બેટમાંથી બીજી સદી નીકળી હતી. તેણે હૈદરાબાદ સામે 204 રનની ઈનિંગ રમી હતી, જેમાં 261 બોલમાં 26 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે આસામ સામે બેવડી સદી માત્ર 9 રનથી ચૂકી ગયો.-AFP
Wednesday, January 11, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» અજિંક્ય રહાણેએ રણજી 2023માં ફટકાર્યા 191 રન, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અગાઉ ટીમમાં કરી શકે છે વાપસી