Monday, January 16, 2023
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું
નલિયામાં ગગડ્યું તાપમાન
કચ્છમાં આવેલા નલિયામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. ઠંડીનું જોર સતત વધવાના કારણે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. અમદાવાદમાં 8.6 ડિગ્રી, ડીસામાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, ભૂજમાં 9.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી અને સુરતમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ઠંડીનું જોર યથાવત રહેશે!
હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં ઉત્તરાયથી ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી હતી. જેમાં અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના સાથે આ વખતે ઠંડી લાંબો સમય રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીની શરુઆતના દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ISRO Report: જોશીમઠના સંકટ વચ્ચે અમદાવાદ પર ISROનો રિપોર્ટ, દર વર્ષે આટલું સેન્ટિમીટર શહેર જમીનમાં સમાય છે!
Ahmedabad Uttarayan 2023: વાસી ઉત્તરાયણે કુલ 26ને સિવિલમાં ખસેડ્યાં, 23 ડિસ્ચાર્જ; 3ની હાલત ગંભીર
ઉત્તરાયણ પર 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા, 368 લોકો ધાબા પરથી પટકાયા, 92ને દોરી વાગી
Ahmedabad Police: ઠંડીમાં ઠૂઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને અમદાવાદ પોલીસે ધાબળા ઓઢાડ્યા, ગરીબોએ આપ્યાં આશીર્વાદ
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ જીવવાનું હરામ કરી દીધું, વેપારીએ ઉંઘની 50 ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
Ahmeabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિંગુચા પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનારા બે આરોપીની ધરપકડ કરી
Gujarat Weather Today: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
Ahmedabad, Jamalpur Murder: જમાલપુરમાં મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડનારા યુવકની બે શખ્સોએ હત્યા કરી નાખી
અમદાવાદમાં વ્યાજખોરાનાં ત્રાસથી વધુ એક વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, આઠ લોકો સામે ફરિયાદ
અમદાવાદ: કાર ચોરી કરવાની ચોરોની રીત જોઇને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું
અમદાવાદમાં બનશે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cold Wave, Gujarat Weather, Gujarat Weather Forecast, Gujarat weather news, NALIYA, કાતિલ ઠંડી
No comments :
Post a Comment