Sunday, January 15, 2023

ડાંગમાં શિક્ષણ ફેલાવનાર આદિવાસીઓના ગુરૂજી 'ગાંડા કાકા'નું 92 વર્ષે નિધન

ગાંડા કાકા 92 વર્ષની વયે આહવાના સ્વરાજ આશ્રમ ખાતે દેવલોક પામ્યા છે. ત્યારે આજે સમગ્ર ડાંગમાં શોકનો માહોલ છવાયો છે.

Related Posts: