Wednesday, January 11, 2023

સેવલાસ: પૈસાનાં વરસાદ માટે 9 વર્ષના બાળકની નરબલી ચઢાવી, પોલીસે કર્યાં અનેક ખુલાસા

શૈલેષ નામના આરોપીએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર આરોપી જે મેલીવિદ્યા જાણતો હતો. તેના દ્વારા  તેઓએ મેલી વિદ્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.