અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, કોઠારી બ્રિજ પાસે છરીના ઘા ઝીંકી હર્ષદ ગામોતની હત્યા કરી દેવામા આવી હતી.ચૂંટણીની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ વોર્ડ નંબર-2ના નગરસેવક સોનલબેનના પતિ હતા. હત્યાની ઘટનાને લઈને પોલીસે સ્થળ પર પહોંચી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
Wednesday, January 11, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Ahmedabad: વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિની હત્યાથી ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ