Tuesday, January 17, 2023

વિરાટ કોહલીના સદીના રેકોર્ડ કરતાં સ્મિથ, જો રુટ અને ડેવિડ વોર્નર છે પાછળ, જાણો આંકડા

રૂટના નામે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી કરતા વધુ સદી છે. પરંતુ વનડે ફોર્મેટમાં આ બેટ્સમેન વિરાટથી ઘણો પાછળ છે. વિરાટના નામે ટેસ્ટમાં 27 સદી છે. જોકે, અત્યારે કોહલીએ રૂટ કરતાં ઓછી ટેસ્ટ રમી છે. ઈંગ્લિશ ખેલાડીના નામે ઈન્ટરનેશનલમાં કુલ 44 સદી નોંધાઈ છે. તેણે ODI ક્રિકેટમાં 16 સદી ફટકારી છે. (AP)