ઝારખંડના ગિરિધમાં સમીદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવા માટે જાહેરનામું બહાર પાડ્યા બાદ જૈન સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જૈન સમુદાય વિરોધ કરી રહ્યો છે અને માંગ કરી રહ્યો છે કે સમેદ શિખરજીને તેમના પવિત્ર તીર્થસ્થાન તરીકે સાચવવામાં આવે. જેની સામે દેશભરમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે.
Tuesday, January 3, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» દેશમાં જૈનોના પ્રદર્શન પાછળનું કારણ શું? સમેદ શિખર અને શેત્રુંજયનું મહત્વ શું છે?