મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયાએ નવતર પ્રયોગ કરીને એર પોટેટોનું વાવેતર કર્યું છે. ખેતી તરફ વળેલા વ્રજલાલભાઈ હાલ એર પોટેટોની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે. હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટોની ખેતી કરી રહ્યા છે. શું છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ પણ રસપ્રદ છે.
Thursday, January 12, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» ગુજરાતનાં ખેડૂતની કમાલ! દ્વારકામાં જમીનમાં નહીં પણ વેલ પર ઉગે છે બટાકાં