Tuesday, January 17, 2023

લાલ સોનાની ચમક: મરચાની ઓર્ગોનીકથી કરી લાખોની કમાણી

ભેંસાણનાં ખેડૂતો મરચાનું વાવેતર કરી રહ્યાં છે. ઓર્ગોનીક પધ્ધતીથી ખેતી કરી રહ્યાં છે. એક વીઘામાંથી 25 મણ મરચાનું ઉત્પાદન થયું છે. મણનાં 4300 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. કુલ રૂપિયા 2.78 લાખની આવક થઇ છે.