Wednesday, January 18, 2023

રાજકોટના સેવંત્રામાં કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર

સેવંત્રા ગામના સરપંચ, પોલાભાઈ બારૈયા આ વિશે વાત કરતા જણાવે છે કે, શાળાના જે રૂમ જર્જરિત થઈ ગયા હતા તેને પાડી નાખવામાં આવ્યા છે, જ્યાર નવું કામ પ્રોસેસમાં છે. જો આપણને ઠંડી લાગે તો નાના બાળકોને કેટલી ઠંડી લાગતી હશે! હાલ વ્યવસ્થા ના હોવાથી અમારે બાળકોને બહાર બેસાડવા પડે છે તે અમારી મજબૂરી છે.

Related Posts: