ઋત્વિજ સોની, અમદાવાદઃ એક સ્ત્રીએ માતા બનવું હોય તો સ્ત્રીબીજ મહત્વના હોય છે. પરંતુ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કમાણી માટે સ્ત્રીબીજ ડોનેટ કરવા પરિણીતાએ આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવ્યું. આ સાથે મહિલાએ એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું જાણવા મળ્યું ત્યારે પતિએ પત્નીની પોલ ખુલ્લી પાડી દીધી. બીજી તરફ પોલીસ ફરિયાદની વાત પતિએ કરતા તેને પત્ની અને સાસુએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.
Wednesday, January 18, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» અમદાવાદઃ પરિણીતાએ સ્ત્રીબીજથી કમાણી કરવા કાંડ કર્યો, પતિને આપી ધમકી