Uttarayan Wind Prediction: ઉત્તરાયણ દરમિયાન આ વર્ષે પવન સારો રહેવાની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં દિવસ દરમિયાન સારો પવન રહેવાથી પતંગ રસિયાઓએ થૂમકા મારીને પોતાના હાથ દુખાડવા પડશે નહીં. 15મીએ એટલે કે વાસી ઉત્તરાયણમાં પણ પવન સારો રહેવાની વકી છે.
Saturday, January 14, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» પતંગ ચગાવવા માટે ધાબે જતા પહેલા જરા આ ટાઇમટેબલ ચેક કરી લેજો