પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 73 મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને શ્રીલંકાના બોલરોને દોડાવ્યા હતા. તેણે 87 બોલમાં 113 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે ટીકાકારોના બોલતી બંધ કરી દીધી છે.
Tuesday, January 10, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» વિરાટ કોહલીની શાનદાર સદી, ભારત શ્રીલંકા સામેની મેચમાં સિનિયરોનું જોરદાર પ્રદર્શન