Mehsana Murder: મહેસાણાના ઉમાનગરમાં પતંગના પેચ લડાવતી વખતે થયેલા હુમલામાં ઘરના મોભીએ જીવ ગુમાવ્યો છે. બોલાચાલી ઉગ્ર બનતા પાઈપ લઈને પાંચ યુવકો તૂટી પડતા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું, જ્યારે તેમના પરિવારના સભ્યો આ ઘટનામાં ઘાયલ થયા છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
Monday, January 16, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» મહેસાણામાં પેચ લડાવવા મુદ્દે થયેલી બબાલમાં ખેલાયો ખૂની ખેલ, વૃદ્ધનું મોત