ભરતસિંહ વાઢેર, વલસાડ: અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક રોલા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ તરફથી સુરત તરફ જઈ રહેલી ઇકો કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી.પરિણામે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી. જેમાં કારચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Wednesday, January 11, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» વલસાડ મુંબઇ નેશનલ હાઇવે અકસ્માત મિત્રો મોત
વલસાડ મુંબઇ નેશનલ હાઇવે અકસ્માત મિત્રો મોત
Related Posts:
Jamnagar: Not a gym, youths exercise in this historic arena, Darasingh also exercised here At present, exercises are done here with the old method including dumbbells, bench seat, mace. It teaches exercise … Read More
સેવાસેતુમાં 3.14 લાખ અરજીનો નિકાલ કરી રાજ્યમાં જૂનાગઢ જિલ્લો ટોચના સ્થાને | Junagadh district topped the state by disposing of 3.14 lakh applications in Sewasetu જુનાગઢ15 મિનિટ પહેલા કૉપી લિંક અનિમલ હેલ્થ બૂથ, હેલ્થ બૂથ, પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે, પિંક-ગ્રે કાર્ડ યોજનાને લ… Read More
Video seen in Junagadh Leopard Mangrole Junagadh: While a leopard was seen in Gandhinagar on Wednesday, the loss of people has increased due to the fear of leo… Read More
પાલનપુરના કરજોડા નજીક બાઇક સ્લિપ થતાં ચાલકનું મોત | Driver dies after bike slips near Karjoda, Palanpur પાલનપુર22 મિનિટ પહેલા કૉપી લિંક પાલનપુર તાલુકાના કરજોડાથી સુરજપુરા વચ્ચે મંગળવારે રાત્રે બાઇક સ્લિપ થતાં પાલનપુ… Read More
Cold will continue in Gujarat for the next three days AHMEDABAD: The force of cold is continuously increasing in the western states of North India including Gujarat, the col… Read More