Gujarat Weather update: સોમવારનાં તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન હતુ. આ સાથે આઠ શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
Tuesday, January 3, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» ગુજરાતમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યું, જાણો બે દિવસ કેવું હવામાન રહેવાની છે આગાહી