વિરાટ કોહલીને ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારતા લગભગ 4 વર્ષ થઈ ગયા હતા. કોહલીએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારતા સાથે જ ભારતની ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી, સચિને 164 વનડેમાં 20 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 101 વનડેમાં 19 વખત 100 કે તેથી વધુ રન બનાવ્યા છે. (AP)
Tuesday, January 10, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» IND VS SL સચિન બાદ હવે ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી, શ્રીલંકા સામેની શ્રેણીમાં તક