Kutch: આકાશમાંથી કેવું દેખાય સફેદ રણ? શરૂ થઇ હેલિકોપ્ટર જોય રાઇડ, જુઓ તસવીરો

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, સિવિલ એવિયેશન અને ગુજસેઇલ સાથે સંકળાયેલી આ કંપની દ્વારા વિવિધ સ્થળો પર જોય રાઈડ ઉપરાંત ચાર્ટર્ડ સર્વિસિસ, ઇલેક્શન ફ્લાયિંગ અને ઇમરજન્સી એર સર્વિસ પણ આપવામાં આવે છે.

أحدث أقدم