Saturday, January 14, 2023

નડિયાદમાં NRI પરિવારે ઉત્તરાયણની કરી અનોખી ઉજવણી, ધાબાને રાખ્યું 'ફોન ફ્રી'

Kite Flying Celebration: નડિયાદના એક NRI પરિવારે અનોખી થીમ પર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. આ લોકો મોબાઇલ વગર ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે.