Saturday, January 14, 2023

ઉત્તરાયણ પર સૂરોના સરતાજનો આગવો અંદાજ, ગીતા રબારી મોર્ડન લૂકમાં જોવા મળ્યા, તો કિંજલ દવેએ કંઈક આવી રીતે ઉજવ્યો તહેવાર | Surona Sartaj's striking take on Uttarayan, Geeta Rabari spotted in a modern look, Kinjal Dave celebrated the festival in something like this

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/14/thumb_1673691852.gif

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Surona Sartaj’s Striking Take On Uttarayan, Geeta Rabari Spotted In A Modern Look, Kinjal Dave Celebrated The Festival In Something Like This

17 મિનિટ પહેલા

ઉત્તરાયણની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતી કલાકારો પણ આજના દિવસે આગવા અંદાજમાં જોવા મળ્યા. સામાન્ય રીતે સંગીતના કાર્યક્રમમાં પરંપરાગત પોશાકમાં જોવા મળતા ગાયિકા ગીતા રબારીનો મોર્ડન અવતાર જોવા મળ્યો. તેમણે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ખાતે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. તો કિંજલ દવેએ પણ મિત્રો, પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. આજની DB REELSમાં જુઓ, ગુજરાતી કલાકારોની સ્ટાઈલિશ ઉત્તરાયણ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: