Thursday, March 30, 2023

વલભીપુરમાં પશુનો ચારો ભરેલી ટ્રક પલટી જતાં અનેક દબાયા, પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી | A truck full of kadab overturned in Valbhipur, many dabaya, 6 feared dead, police and a team of 108 rushed. | Times Of Ahmedabad

ભાવનગર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાં અનેક લોકો દબાયા હતા. આ ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા એ દરમિયાન દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યારસુધીમાં 6 લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

​​​​​​મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન પશુનો ચારો ભરેલી ટ્રક પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર, ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. અમે સતત અપડેટ કરી રહ્યા છીએ….

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.