Wednesday, March 22, 2023

સુરતના હજીરામાં જેટી પર બાંધેલા કોલસા ભરેલા 5 બાર્જ તણાઈને ONGC બ્રિજ પાસે આવી જતાં કૂતુહલ સર્જાયું | Curiosity created when 5 barges loaded with coal moored at the jetty in Hazira, Surat approached the ONGC bridge. | Times Of Ahmedabad

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ONGC બ્રિજ નીચે કોલસા ભરેલા બાર્જ તણાઈ આવ્યા - Divya Bhaskar

ONGC બ્રિજ નીચે કોલસા ભરેલા બાર્જ તણાઈ આવ્યા

સુરતના ઓએનજીસી બ્રિજ પાસે સમયાંતરે બાદ ટકરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી વખત પાણીના વધારે વહેણના કારણે બાજ કે અન્ય શિપ ongc બ્રીજના પીલર પાસે આવીને ટકરાવાની ઘટના બને છે. આજે ફરીથી કોલસા ભરેલા બાર્જ ઓએનજીસી બ્રિજ ઉપર આવીને ટકરાયા હતા.

કોલસા ભરેલા બાર્જ તણાઈ આવ્યા

આજે હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાજ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે.ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના શીપ તણાઈ આવતા હોય છે અને આખરે તે ઓએનજીસી બ્રિજના પીલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે. કોલસા ભરેલા અંદાજે ચારથી પાંચ જેટલા બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા.

ઈન્ડોનેશિયા થી આવેલો કોલસો ભરેલું બાદ

સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે. આજે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા.તે ઈન્ડોનેશિયા થી મગદલ્લા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો. એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા.

5 બાર્જ એક સાથે તણાયા

કોલસા ભરેલા બાજ એક સાથે તણાઈને આવતા ઓએનજીસી બ્રિજ નાની છે એકત્રિત થઈ ગયા હતા. જોકે આ બાર્જ પીલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જેથી સાથે બાંધેલી શીપ પણ ઘણી વખત આ રીતે તળાઈને આવી જાય છે ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય અને તેના કારણે બ્રિજને નુકસાન થયું હોય.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: