Tuesday, March 21, 2023

મોટા ખુટવડા કન્યાશાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી; સાથે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ પણ યોજાયો | Foundation Day of Big Khutvada Girls' School celebrated; A farewell ceremony was also held for the students of class 8 | Times Of Ahmedabad

મહુવા (ભાવનગર)44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા કન્યાશાળા ખાતે શાળાના સ્થાપના દિવસ તેમજ ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યાજાયો હતો. ખુટવડા કન્યા શાળાની સ્થાપના દિવસ 23 માર્ચ છે અને શાળામાં 22 તેમજ 23 માર્ચના રોજ રજા આરવામાં આવતી હોવાથી ખુટવડા કન્યાશાળાનો સ્થાપના દિવસ એડવાન્સમાં ઉજવવામાં આવ્યો હતો.

ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.