નિર્ણયને ઔરંગઝેબી ફરમાન સમાન ગણાવી ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું | Bharuch AHP and Rashtriya Bajrang Dal appealed to the Collector calling the decision tantamount to an Aurangzeb decree. | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદે બુધવારે જિલ્લા વહીવટી તંત્રને આવેદન પાઠવ્યું હતું. લાખો હિન્દુઓની આસ્થાના સ્થળ પાવાગઢ મહાકાળી શક્તિપીઠ ખાતે છોલેલા નારિયેળ ઉપર પ્રીતિબંધને અવેદનમાં ઔરંગઝેબી ફરમાન ગણાવ્યું હતું. હિન્દૂ પરંપરાને ટ્રસ્ટીઓ કાયમ રાખી પરંપરા ચાલુ રાખે તેવી માંગણી કરાઈ હતી. વધુમાં મંદિર ટ્રસ્ટએ વ્યવસ્થા માટે માલિક નહિ હોવાનો સુર વ્યક્ત કરી તેઓને હિન્દૂ પરંપરાને તોડવા, અસ્થાને ઠેસ પોહચાડવા કે લાગણી દુભાવવાનો કોઈ અધિકાર નહિ હોવાનો સુર વ્યક્ત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…