Saturday, March 25, 2023

પાલનપુરમાં મોબાઈલ ઝુંટવી ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો | Police nabbed the accused who fled after stealing a mobile phone from Palanpur | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ ઝુંટવી ચોરી કરી લઈ જનાર આરોપી સંજયનાથાભાઈ સલાટને કુલ 59 હજાર 990 રૂપિયાના મુદ્દામાલ સાથે પાલનપુર શહેર પશ્ચિમ બાતમી હકીકત આધારે અને નેત્રમ ટીમની મદદથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંતર્ગત ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર ડીવીઝન પાલનપુર નાઓ પાલનપુર નેત્રમનાઓના માર્ગદર્શન હેઠળ નેત્રમ તથા ટેકનીકલની મદદથી મોબાઈલ ફોન તેમજ મોટર સાયકલ હીરો સ્પેન્ડર પ્લસ રજી નંબર GJ 08 CH 9073 ઝડપી પાડી મુદ્દામાલ આરોપી સંજયભાઈ નાથાભાઈ સલાટ હાલ રહે.પાલનપુર માનસરોવર ફાટક પાસે સલાટ વાસ પાસેથી રીકવર કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન સોંપી આંગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.