અમદાવાદ38 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકો એક તરફ ધૂળેટીમાં તહેવાર બનાવી રહ્યા હતા ત્યારે એક પછી એ તેની પત્નીનો મોતને ઘાટ ઉતારી દીધી છે. એટલે કે પત્ની તેની સાથે હોવા છતા તેના પૂર્વ પતિ સાથે વાતો કરતી હતી.આ વાત જાણ.થતા પતિએ પત્નીને મારિને પંખા પર લટકાવી દીધી હતી. પતિએ સમગ્ર મામલો આત્મ હત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો પણ પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા પોલીસે આરોપીને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે.પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે, આ અંગે મૃતકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હુ તથા મારા પતિ છેલ્લા ૧૪ વર્ષથી નોકરી કરીએ છીએ અને મારે સંતાનમા બે દિકરી છે જેમા સૌથી મોટી દિકરી ના મેં પુજા અને તેનાથી નાની દિકરી નામે કિરણ છે અને મારે સંતાનમા કોઇ દિકરા નથી અને મારી દિકરી પુજાએ પ્રથમ લ ગ્ન મહેસાણા ખાતે રાકેશભાઇ રમણભાઇ પટેલ નાઓની સાથે કોર્ટ મેરેજ કરેલ હતા. જે લગ્ન જીવન દરમ્યાન તેને સંતાનમા એક દિકરો નામે અંશુ ઉ.વ.૧૨ નો છે અને બાદ મારી દિકરીને રાકેશ સાથે મનમેળ ન હોય જેથી છુટાછેડા લઇ લીધેલ હતા અને બાદ અમારા ઘરે રહેવા માટે આવી ગયેલ હતી અને બાદ પુજાએ બે અઢી વર્ષ પહેલા બીજા લ ગ્ન મેહુલ શામળભાઇ જાતે મહેરીયા ની સાથે કોર્ટ મેરેજ કરેલ હતા અને જે લગ્ન દરમ્યાન મારી દિકરી પુજાને સંતાનમા એક દિકરો નામે દેવ છે અને છેલ્લા છએક મહીનાથી આ મેહુલ તથા પુજાને બોલાચાલી ઝગડા થતા હતા.૫મી માર્ચના રોજ બપોરના સમયે હું તથા મારા પતિ ઘરે હાજર હતા તે વખતે બપોરે બે વા ગ્યાની આસપાસ મારી દિકરી પુજાનો મારા પતિના ફોનમા ફોન આવેલ અને પુજાએ મને જણાવેલ કે મમ્મી તમે અહીયા મારા ઘરે આવો અને મને અહીથી લઇ જાવ મારા પિત મારી સાથે બોલાચાલી ઝગડો કર્યા કરે છે મારે તેમની સાથે રહેવુ નથી તેમ જણાવેલ હતુ અને મારી તબીયત સારી ન હોય જેથી ચારેક વાગ્યાની આસપાસ મારા પતિ પુજાના ઘરે ગયેલ હ તા અને ત્યા મારી દિકરીએ કહેલ કે પપ્પા મારે તમારી સાથે જ આવવુ છે મારે અહીયા રહેવુ નથી તેમ જણાવેલ ત્યારે મે હલે મારા પતિને કહેલ કે તમે અહીયાથી જતા રહો.
હુ તેને તમારા ઘરે મુકી જઇશ તેમ કહી મારા પિત સાથે પણ બોલા ચાલી કરવા લાગતા મારા પિત તેના ઘરેથી સાંજના સાડા છએક વાગ્યાની આસપાસ નિકળી પરત ઘરે આવી ગયેલ અને કહેલ કે પુજાને મેહુલ મુકવા માટે આવે છે તેમ કહેલ અને ઘણીવાર મેહુલ આવી રીતે મુકી જતો હોય જેથી મને લાગેલ કે મેહુલ હમણા મુકી જશે પણ ઘણો સમય થવા છતા તેઓ આવેલ નહી જેથી મે પુજા તથા મેહુલને ફોન કરેલ પરંતુ બન્ને ના ફોન બંધ આવતા હતા બાદ અમો બન્ને જમી પરીવારી ઘરે સુતા હતા.
તે વખતે રાત્રીના સવા અગીયારેક વાગ્યાની આ સપાસ મેહુલનો ફોન આવેલ મને જણાવેલ કે તમે જલદી અમારા ઘરે આવો પુજાએ કાઇ કરી લીધેલ છે તેમ કહી ફોન કા પી નાખેલ અને આ બાબતે મે મારા નાના જમાઇ વિજય અશોકકુમાર હુબલીકર નાઓને ફોન કરીને જાણ કરતા તેઓએ મેહુલને ફોન કરી પુછતા પુજાએ ગળા ફાંસો ખાઇ લીધેલ છે તેમ જણાવતા હુ તથા મારા પિત તથા મારા નાના જમાઇ વિજય તથા મારી દિકરી કિરણ બધા પુજાના ઘરે ગયેલ હતા.
ત્યારે ત્યા આ મેહુલના પરીવારના સભ્યો તથા ૧૦૮ એમ્બ્યુલ ન્સ હાજર હતી અને અમોએ જઇને જોયુ તો પુજા તેના ઘરમા મરણ ગયેલ હાલતમા પડેલ હતી અને મકાનના રૂમમા દ વાની ખુબ જ વાસ આવતી હતી અને ત્યા હાજર મેહુલને બનાવ બાબતે પુછતા મેહુલે મને જણાવેલ કે રાત્રીના સાડા ન વેક વાગ્યાની આસપાસ પોતે દેવને લઇને ઘરેથી બહાર ગયેલ અને સાડા દશેક વાગ્યાની આસપાસ પરત આવેલ ત્યારે પુજા પંખા સાથે ગળા ફાંસો ખાધેલ હાલતમા પડેલ હતી તેમ જણાવેલ હતુ અને બાદ આ પુજાની સ્થિતી જોતા અમને લાગતુ હતુ કે પુજાએ જાતે ગળાફાંસો ખાધેલ નથી તેની સાથે કોઇ બનાવ બનેલ છે તેમ લાગેલ પણ જે તે વખતે અમોએ કોઇને કાઇ કહેલ નહી .
ત્યાર બાદ ૧૦૮ વાન મારફતે મારી દિકરીનુ પી.એમ કરાવવા સારુ સિવીલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલ હતા અને મારા નાના જમાઇ વિજય નાઓ સિવીલ હોસ્પીટલ ખાતે સાથે ગયેલ હતા અને બાદ મારી દિકરી પુજાની લાશ નુ પી.એમ થયા બાદ પોલીસ તથા ડો.શ્રી સાથે ચર્ચા દરમ્યાન મારા જમાઇ વિજયને જાણવા મળેલ કે પુજાએ ગળાફાંસો ખાધેલ નથી તેના નેક ઉપરનુ લીગચર પ્રેશર છે જેનાથી મોત થયેલ હોવાનુ પ્રાથમિક હકીકત જણાયેલ હતી.
અને બાદ પુજાની લાશનુ પી.એમ થયા બાદ તેની અંતીમ વિધિ કરવા સારુ ગયેલ હતા અને બાદ અમો અમારા ઘરે ગયેલ હતા ત્યારે વિજયે અમને ઉપરોક્ત હકીકત જણાવેલ જેથી મારી દિકરી પુજાએ આત્મહત્યા કરેલ હોવાનુ જણાતુ ન હોય અને મારી દિ કરી પુજાને તેના પતિ મેહુલે તેની સાથે ઝગડો તકરાર કરી તેણીને ગળુ દબાવી મારી નાખેલ હોય જેથી આજરોજ મારા પ તિ તથા મારા જમાઇ વિજય સાથે તેઓના વિરૂધ્ધમા ફરીયાદ કરું છું .