Monday, April 24, 2023

બનાસકાંઠા જિલ્લામાં આજે માત્ર 1 કેસ નોંધાયો, એક્ટિવ કેસનો આંક 9 પર પહોંચ્યો | Increase in corona cases in Banaskantha district, 01 more cases reported today, number of active cases increased to 09 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસની ગતિ ધીમી પડી છે. આજે જિલ્લામાં માત્ર એક જ કેસ નોંધાયો છે. જિલ્લામાં RTPCR અને એન્ટિજનના 1128 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં હવે એક્ટિવ કેસનો આંક 9 રહ્યો છે.

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લાના 14 તાલુકામાં આજે માત્ર એક જ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે…