Sunday, April 30, 2023

મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા, એક્ટિવ કેસનો આંકડો 72 પર પહોંચ્યો | 11 new cases of corona have been reported in Mehsana district, 8 patients have been discharged, the number of active cases has reached 72. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 11 New Cases Of Corona Have Been Reported In Mehsana District, 8 Patients Have Been Discharged, The Number Of Active Cases Has Reached 72.

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક માસ થી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.જેમાં આજે નવા 11 કેસ સામે આવતા એક્ટિવ કેસનો આંક 72 પર આવી પહોંચ્યો છે. મહેસાણા તાલુકામાં નવા 2,વડનગરમાં 2,ખેરાલુમાં 2,વિજાપુરમાં 5 મળી નવા 11 કેસ નોંધાયા છે.ત્યારે જિલ્લામાં આજે 8 દર્દીએ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે RTPCRના 127 અને RATના 41 મળી કુલ 168 સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.