الأحد، 2 أبريل 2023

મહેસાણા જિલ્લામાં આજે નવા 34 કેસ નોંધાયા, કેસ રોકેટગતિએ વધતા એક્ટિવ કેસનો આંક 126 પર પહોંચ્યો | 34 new cases were reported in Mehsana district today, the number of active cases increased to 126 at a rocket pace. | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • જિલ્લામાં 5 દર્દી ડિસ્ચાર્જ કરાયા

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના આજે નવા 34 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 126 પર આવી પહોંચ્યો છે ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.ત્યારે જિલ્લામાં આજે 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. સતત કોરોના રોકેટ ગતિ એ વધી રહ્યો છે જેમાં આજે એક દિવસમા 34 કેસ નોંધાયા છે ત્યારે મહેસાણામા 10,વિસનગરમાં 0 ,વડનગરમાં 1,જોટાણામાં 0, વિજાપુરના 4,કડીમાં 1,બેચરાજીમાં 11,ખેરાલુમાં 1,ઊંઝામાં 5,સતલાસણામાં 1, મળી કુલ 34 કેસ નોંધાયા તેમજ 168 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે આજે 5 દર્દી સાજા થયા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.