الاثنين، 3 أبريل 2023

ભરૂચના કસક વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિરે 6 એપ્રિલે ભવ્ય ઉજવણી કરાશે | A grand celebration will be held on April 6 at the Rakdia Hanuman temple on the banks of Narmada river in Kasak area of Bharuch. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Grand Celebration Will Be Held On April 6 At The Rakdia Hanuman Temple On The Banks Of Narmada River In Kasak Area Of Bharuch.

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • છપ્પન ભોગ અન્નકૂટસહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભરૂચના કસક વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે છપ્પન ભોગ અન્નકૂટ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

પ્રાચીન સમયથી નર્મદા નદી કિનારે આવેલ ભરૂચના કસક વિસ્તારમાં રોકડીયા હનુમાનજીનું મંદિર આવેલ છે. જે મંદિર ખાતે દર શનિવાર અને હનુમાન જયંતીના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આવનાર 6 એપ્રિલ હનુમાન જયંતીના રોજ આરતી,પૂજન અને મહા પ્રસાદી તેમજ છપ્પન ભોગ અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પરમ પૂજ્ય શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર વર્તમાન પીઠાધીશ્વર સનકાદીકચાર્ય ઓમકારદાસજી મહારાજની પ્રેરણાથી મંદિરના મહંત રામદાસ મહારાજે હનુમાન ભક્તોને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.