વઘઈ-સાપુતારા રાજ્યધોરી માર્ગ પર ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો; ચાલક ક્લીનરનો ચમત્કારિક બચાવ | An accident occurred on the Waghai-Saputara highway due to brake failure of a truck; The miraculous rescue of a chalak cleaner | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • An Accident Occurred On The Waghai Saputara Highway Due To Brake Failure Of A Truck; The Miraculous Rescue Of A Chalak Cleaner

ડાંગ (આહવા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

વઘઇ સામગાહન રાજ્ય ધોરીમાર્ગ ઉપર શિવારીમાળ અંધજન શાળા નજીક ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રકને માર્ગ સાઈડે સંરક્ષણ દીવાલ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

ડાંગ જિલ્લાના વઘઈથી ગિરિમથકને જોડતા ધોરીમાર્ગ ઉપર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. અકસ્માતો રોકવા માટે તંત્ર દ્વારા ભયજનક વળાંક તેમજ અકસ્માત ઝોન નજીક જર્મન ટેક્નોલોજીના રોલર બેરિકેટ પણ ગોઠવાયા છે. ત્યારે આજે શિવારીમાળની અંધજન શાળા નજીક અમદાવાદ તરફથી પુણે જતી ટ્રકની બ્રેક ફેલ થતાં ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રકને માર્ગ સાઇડે આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ જાન હાની ન થતાં ચાલક ક્લીનરનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم