الأحد، 16 أبريل 2023

ખંભાળિયામાંથી વધુ એક બાઈકની ઉઠાંતરી; સલાયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો | Another bike lifted from the curb; A drunk bike driver was caught in Salaya | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયા18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખંભાળિયામાંથી વધુ એક બાઈકની ઉઠાંતરી…
ખંભાળિયાની તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા જયેશ ખીમાભાઈ નકુમ નામના 24 વર્ષના યુવાનનું રૂપિયા 25 હજારની કિંમતનું મોટરસાયકલ તેમના ઘર પાસેથી કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

સલાયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા રજાક ઈસ્માઈલ ચમડિયા નામના 42 વર્ષના શખ્સને પોલીસે મોડી રાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 20,000ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા જકાતનાકા પાસેથી ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.