સામાકાંઠા વિસ્તારમાં શનિવાર-રવિવારે મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજકાપ રહેશે; જાણો કયા વિસ્તારમાં વીજ કાપ રહેશે | There will be power outage in Samakantha area on Saturday-Sunday due to maintenance work; Know in which area there will be power cut | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • There Will Be Power Outage In Samakantha Area On Saturday Sunday Due To Maintenance Work; Know In Which Area There Will Be Power Cut

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરના વિશાલદીપ ફીડરમાં શનિવારે તેમજ ગોપાલ ફીડરમાં રવિવારે મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજકાપ રહેશે. તેમ પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે.

મોરબી શહેર 2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી વિશાલદીપ ફીડરમાં તા. 15ને શનિવારે સવારે 7થી બપોરે 2:30 સુધી નવા કામની કામગીરી તેમજ મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી વીજકાપ રહેશે. જેથી શક્તિ ચેમ્બર 1/2/3/4, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા તથા તેની પાછળનો વિસ્તાર, જીએસપીસી ગેસ ઓફિસ વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તે ઉપરાંત મોરબી શહેર 2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ગોપાલ ફીડરમાં તા. 16 સવારે 7થી બપોરે 2:30 સુધી મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજકાપ રહેશે. જેથી ફીડરમાં આવતા રોટરીનગર, રિલીફનગર, અરુણોદય નગર, વિદ્યુતનગર, જનકલ્યાણ નગર, અનંત નગર, ગિરિરાજ નગર, ગોપાલ સોસા, હરીપાર્ક, વિદ્યુત નગર, સરસ્વતી સોસા, વર્ધમાન નગર, વિકાસ પાર્ક સહિતના વિસ્તારમાં વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم