પાટણની રાધેશ્યામ અને રાજકામલ સોસાયટીની મહિલાઓએ પીવાના પાણી મુદ્દે પાલિકામાં માટલા ફોડી સૂત્રોચ્ચાર કર્યા | Women of Patan's Radheshyam and Rajkamal societies raised slogans in the municipality on the issue of drinking water. | Times Of Ahmedabad

પાટણ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર વોડ નંબર 5 ની રાજ કમલ અને રાધેશ્યામ સોસાયટી ની મહિલાઓ પીવાના પાણીની સમસ્યાઓને લઈ પાલિકા ખાતે પહોંચી હતી જોકે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ હજાર ના રાહત માટલા ફોડી પ્રમુખ ની ચેમબર માં રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 ની રાજકમલ સોસાયટી રાધેશ્યામ સોસાયટી માં અંદાજે 300 જેટલા મકાનોમાં છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા ઉદભવી છે. અંબાજી નેલિયામાં રોડ બનતો હોય પાણીના ટેન્કર વાળા પણ ઊંચા માગ્યા ભાવ માંગે છે વધારે પૈસા આપવા છતાં ટેન્કર વાળા આવતા નથી સવારે સ્કૂલના ટાઈમ હોવાથી પાણીની સમસ્યા માટે લોકોને હાશાપુર સુધી ભરવા જવું પડે છે. તેમજ મોંઘા પાણીના ટેન્કરો મંગાવી પોતાનું ગુજરાત ચલાવવું પડે છે.

વારંવાર નગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જેના કારણે ત્રાહિમામ પોકારી આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા આવી પહોંચી હતી પરંતુ તમામ સતાજી સો હાજર ન હોય તેમ જ ચીફ ઓફિસર પણ હાજર ન હોય મહિલાઓ એ પાણીના માટલા ફોડી નગરપાલિકા ઉપર રોષ ઠાલવીયો હ.તો

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم