ડાંગના આદિવાસીઓને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જંગલની જમીન ફાળવવા આદિવાસી સેનાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું | Adivasi Sena has submitted an application to the Collector for allotment of forest land under the Forest Rights Act 2006 to the tribals of Dang. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Adivasi Sena Has Submitted An Application To The Collector For Allotment Of Forest Land Under The Forest Rights Act 2006 To The Tribals Of Dang.

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

વન પ્રદેશ ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે ડાંગ આદિવાસી સેના દ્વારા ડાંગના આદિવાસીઓને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આદિવાસીઓને જંગલની જમીન ફાળવવાની માંગણી કરી ડાંગ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

આદિવાસી સેનાના આદિવાસીઓને જંગલની જમીન ફાળવવા માટે અમો આપના ખૂબ જ આભારી છીએ અને આ પત્ર જોડે આદિવાસી સેનાના લાભાર્થીઓને જંગલની જમીન ફાળવવા વિનંતી કરીએ છીએ અને આ પત્ર જોડે ડાંગ જિલ્લાના આદિવાસી લાભાર્થીઓ તરફથી મળેલી અરજીની નકલ આ પત્ર જોડે સામેલ છે. જેને ધ્યાને લઈને જંગલની જમીન ફાળવવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.