કપાસના ભાવ 2000 રૂપિયા જાહેર કરવાની માગ સાથે ખેડૂતો કપાસની ગાંસડી અને ખેત ઓજારો સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરી પહોંચ્યા | Farmers reached the Surendranagar collector office with bales of cotton and farm implements demanding to declare the price of cotton at Rs 2000. | Times Of Ahmedabad
સુરેન્દ્રનગર 7 કલાક પહેલા કૉપી લિંક સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસની ગાસળીઓ અને પાવડા સહિતના ખેતીના ઓજારો સાથે જિલ્લા કલેક્ટ…