HomeLive News આપાતકાલિન મદદ:વર્ષાતે આગથી 77 લાખની સંપત્તિ સ્વાહા | Times Of Ahmedabad API Publisher May 23, 2023 જામ્યુકોની ફાયર શાખાને વર્ષ 22-23માં આગના 257 અને રેસ્કયુના 319 કોલ મળ્યા,ગત વર્ષની સરખામણીએ વિસ્તાર વધતા આપાતકાલિન મદદ માટે 107 વધુ સંદેશા સાંપડ્યા Live News Facebook Twitter