No results found

    ભરૂચમાં રંગ અવધૂત જન્મજયંતિ અને પાટોત્સવની ભવ્ય ઉજવણીનો આરંભ, આજે શોભાયાત્રા કઢાઈ | Color-filled birth anniversary and Patotsav celebrations begin in Bharuch, procession held today | Times Of Ahmedabad

    ભરૂચ3 કલાક પહેલા

    • કૉપી લિંક

    ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા રંગ અવધૂત મહારાજની 125 મી જન્મજયંતી અને દત્તમૂર્તિનો 71 પાટોત્સવ ભવ્ય મનોરથ સાથે ઉજવાય રહ્યો છે.

    શનિવારે નીલકંઠ ઉપવન ખાતે સાંજે 5.30 કલાકે નવડેરા દત્તમંદિરથી શોભાયાત્રા નીકળી હતી. રાતે મહાપ્રસાદીનું આયોજન અને રવિવારે સવારે 125 પાદુકાજીનું સામૂહિક પૂજન આયોજિત કરાયું છે. જે બાદ બપોરે મહાપ્રસાદી યોજાનાર છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ટ્રસ્ટી યોગેશ વ્યાસ, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, જિલ્લા અગ્રણીઓ અને ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર સહિતના ઉપસ્થિત રહેનાર છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال