Monday, May 29, 2023

વિવાદથી બચવા રાજકોટ સિવિલ સ્ટાફે રંગ બદલ્યા; બાબાનું નામ સાંભળતાં જ મોટા નેતાઓ હવે હાથ અધ્ધર કરવા લાગ્યા! | 'Kabhi saffron kabhi white' stretcher for patients; The leaders raised their hands as Baba's name was mentioned; PI flew abroad for fear of arrest;! | Times Of Ahmedabad

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટ ભાજપના શહેર પ્રમુખ બદલતાં અટકળો શરૂ થઈ ગઈ છે કે ટૂંક સમયમાં સંગઠન માળખામાં ફેરફાર થઈ શકે છે. એમાં નો-રિપીટ થિયરી અપનાવાઈ શકે છે. ચર્ચાઓ ચાલી રહી છે કે વિજય રૂપાણીના ટેકેદાર નેતાઓનું પત્તું કપાઈ શકે છે. બાગેશ્વરબાબાનું નામ સાંભળતાં જ નેતાઓ હાથ અધ્ધર કરી લે છે અને કોઈ માહિતી ન હોવાનું રટણ કરે છે. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના નેતાએ આવું જ કર્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરનું ભગવાકરણ કરી દેવાયું. જોકે હંગામો થઈ જતાં સ્ટ્રેચરનો રંગ બદલી સફેદ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવતા એક પોલીસ-ઈન્સ્પેક્ટર વિદેશ ભાગી ગયાની ચર્ચા પોલીસબેડામાં છે એવું તે શું થયું હતું ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જાણો ‘પારકી પંચાત’.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.