એક કલાક પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
- કૉપી લિંક

- જો સ્ત્રી તમારી આંખોમાં જોઈ રહી છે તો સમજો કે તે તમને આમંત્રણ આપી રહી છે. તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. તેણી તમને કંઈ પણ કહેશે નહીં અને તમને પ્રોત્સાહન આપશે
ભારતીય સ્ત્રીઓ પોતાના પાર્ટનર સાથે સંબંધ બાંધવાની બાબતમાં ચર્ચા કરવાનું કે સામેથી તે અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરવાનું ટાળે છે. એક માનસિકતા મુજબ તેમની ઈચ્છા તેમનો પાર્ટનર સમજી જાય તેવો આગ્રહ વધારે હોય છે. જેના કારણે પત્ની પાસે કે પોતાની પાર્ટનર પાસેથી પ્રેમ ઝંખતો દરેક પુરુષ તેની આ મનની વાતને સમજી શકતો નથી. દરેક પુરુષમાં એ ક્ષમતા નથી કે તેની પત્નીની મનની વાતને કે તેની હરકતો પરથી તેની કામેચ્છાની ઈચ્છાને સમજી અને સંતોષી શકે. જેના પરિણામે સંબંધમાં એકબીજાની મનની વાતને ન સમજી શકવાની તકલીફ ઊભી થતી હોય છે અને બંનેના મનની ઈચ્છા અતૃપ્ત રહી જતી હોય છે. પત્નીના કે તમારી પાર્ટનરના મનને કેવી રીતે સમજીને તેને શારીરિક સંતોષ આપી શકાય, તેની કેવા પ્રકારની હરકતોથી તમે તેના મનમાં ચાલતી શારીરિક ઈચ્છાને સમજી શકો તેના વિશેની થોડી વાતો જાણીએ. મહિલાઓ સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે પણ સ્ત્રીના મનને જાણવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પુરુષ જાણી શકતો નથી કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. સ્ત્રીના મગજમાં હંમેશાં હોય છે કે તેના જીવનસાથી અથવા પતિએ તેની મનની વાત આપોઆપ સમજી લેવી જોઈએ. તે ઈચ્છે છે કે તેના પાર્ટનરને તેના કંઈ પણ બોલ્યા વગર તેના મનની ઈચ્છા ખબર પડી જાય પરંતુ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. જોકે એવા કેટલાક સંકેતો છે જે સ્ત્રીના મનને જાણવામાં મદદ કરી શકે છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણી શકાય છે અને સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણવું? બાય ધ વે, સ્ત્રીના મનને જાણવું એ બહુ મુશ્કેલ કામ છે પરંતુ કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે સ્ત્રીના મનને જાણવામાં સફળ થઈ શકો છો. જો કોઈ સ્ત્રીએ તેના કપાળ પર હાથ મૂક્યો હોય તો સમજી લો કે તે તમારા પર પ્રભુત્વ જમાવશે. જો તમે આવું કંઈક જુઓ છો, તો પ્રેમથી વર્તવું યોગ્ય રહેશે. જો સ્ત્રીએ તમારી છાતી પર હાથ મૂક્યો હોય તો તમારે સમજવું જોઈએ કે તે તમને ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી રહી છે. જો સ્ત્રી તમારી આંખોમાં જોઈ રહી છે તો સમજો કે તે તમને આમંત્રણ આપી રહી છે. તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. તેણી તમને કંઈ પણ કહેશે નહીં. જો સ્ત્રી તેના પગ તરફ જોતી હોય તો સમજો કે તે કંઈક કલ્પના કરી રહી છે અને તે ઈચ્છે છે કે તમે પણ તેને ટેકો આપો. જ્યારે મહિલાઓ ઉત્સાહિત થઈ જાય છે તો તેમાં કેટલાંક લક્ષણો દેખાય છે. જેના દ્વારા પુરુષ સમજી શકે છે કે મહિલા સેક્સના મૂડમાં છે. સ્ત્રી જાતીય ઉત્તેજનાના કેટલાંક લક્ષણો આ મુજબ છે. જ્યારે કોઈ સ્ત્રી સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે, ત્યારે તે તેના શરીરને અહીં અને ત્યાં સ્પર્શ કરે છે. પુરુષને જોઈને સ્ત્રીઓ જ્યારે તેમના હાથથી તેમની જાંઘને સ્પર્શ કરે છે. જ્યારે આવું કરતી વખતે કોઈ મહિલા વારંવાર તમારી સામે જોઈ રહી હોય તો સમજી લો કે તે સેક્સના મૂડમાં છે. જ્યારે કોઈ સ્ત્રી તમારી આંખોમાં સતત જોતી રહે છે. તો સમજો કે તે તમને પસંદ કરે છે. સ્ત્રીઓ આંખોના ઈશારાથી ઘણી વાતો કરે છે. તમારે ફક્ત તે સમજવાની જરૂર છે કે તેણી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ સ્ત્રી તમારી આંખોમાં જુએ છે અને તે રીતે તેની નજર નીચી કરે છે તો સમજી લો કે તે તમને સેક્સ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી રહી છે. જો કોઈ સ્ત્રી વારંવાર તમારી નજીક આવતી હોય અને તે તમારા અંગોને અહીં અને ત્યાં સ્પર્શ કરી રહી છે તો સમજો કે તે સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ રહી છે. તેને સેક્સ કરવાનો મૂડ છે. ભલે તે તારી પત્ની હોય પણ તે તને બોલીને નહીં કહે પણ તે તેના મૂડમાં છે તે તેના કાર્યો પરથી સમજી શકાય છે. જો કોઈ મહિલા વારંવાર પોતાના હોઠ ચાવે અને તેની સાથે રમે તો સમજવું કે તે ઉત્સાહિત છે અને સેક્સના મૂડમાં છે. હોર્મોન્સના સ્ત્રાવના કારણે મહિલાઓને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે. ઘણી વખત સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન સંબંધ બાંધવાની ઈચ્છા થતી હોય છે. તેથી આ બધાં સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો હતા. દરેક પુરુષને જો તેની પાર્ટનર કે પત્નીના માં આ પ્રકારના સંકેતોનો અનુભવ થાય તો સમજવું કે તે તમને ઝંખી રહી છે અને તમારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવે છે.medha.pandya@gmail.comરતીય સ્ત્રીઓ પોતાના પાર્ટનર સાથે સંબંધ બાંધવાની બાબતમાં ચર્ચા કરવાનું કે સામેથી તે અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરવાનું ટાળે છે. એક માનસિકતા મુજબ તેમની ઈચ્છા તેમનો પાર્ટનર સમજી જાય તેવો આગ્રહ વધારે હોય છે. જેના કારણે પત્ની પાસે કે પોતાની પાર્ટનર પાસેથી પ્રેમ ઝંખતો દરેક પુરુષ તેની આ મનની વાતને સમજી શકતો નથી. દરેક પુરુષમાં એ ક્ષમતા નથી કે તેની પત્નીની મનની વાતને કે તેની હરકતો પરથી તેની કામેચ્છાની ઈચ્છાને સમજી અને સંતોષી શકે. જેના પરિણામે સંબંધમાં એકબીજાની મનની વાતને ન સમજી શકવાની તકલીફ ઊભી થતી હોય છે અને બંનેના મનની ઈચ્છા અતૃપ્ત રહી જતી હોય છે. પત્નીના કે તમારી પાર્ટનરના મનને કેવી રીતે સમજીને તેને શારીરિક સંતોષ આપી શકાય, તેની કેવા પ્રકારની હરકતોથી તમે તેના મનમાં ચાલતી શારીરિક ઈચ્છાને સમજી શકો તેના વિશેની થોડી વાતો જાણીએ. મહિલાઓ સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે પણ સ્ત્રીના મનને જાણવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પુરુષ જાણી શકતો નથી કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. સ્ત્રીના મગજમાં હંમેશાં હોય છે કે તેના જીવનસાથી અથવા પતિએ તેની મનની વાત આપોઆપ સમજી લેવી જોઈએ. તે ઈચ્છે છે કે તેના પાર્ટનરને તેના કંઈ પણ બોલ્યા વગર તેના મનની ઈચ્છા ખબર પડી જાય પરંતુ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. જોકે એવા કેટલાક સંકેતો છે જે સ્ત્રીના મનને જાણવામાં મદદ કરી શકે છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણી શકાય છે અને સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણવું? બાય ધ વે, સ્ત્રીના મનને જાણવું એ બહુ મુશ્કેલ કામ છે પરંતુ કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે સ્ત્રીના મનને જાણવામાં સફળ થઈ શકો છો. જો કોઈ સ્ત્રીએ તેના કપાળ પર હાથ મૂક્યો હોય તો સમજી લો કે તે તમારા પર પ્રભુત્વ જમાવશે. જો તમે આવું કંઈક જુઓ છો, તો પ્રેમથી વર્તવું યોગ્ય રહેશે. જો સ્ત્રીએ તમારી છાતી પર હાથ મૂક્યો હોય તો તમારે સમજવું જોઈએ કે તે તમને ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી રહી છે. જો સ્ત્રી તમારી આંખોમાં જોઈ રહી છે તો સમજો કે તે તમને આમંત્રણ આપી રહી છે. તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. તેણી તમને કંઈ પણ કહેશે નહીં. જો સ્ત્રી તેના પગ તરફ જોતી હોય તો સમજો કે તે કંઈક કલ્પના કરી રહી છે અને તે ઈચ્છે છે કે તમે પણ તેને ટેકો આપો. જ્યારે મહિલાઓ ઉત્સાહિત થઈ જાય છે તો તેમાં કેટલાંક લક્ષણો દેખાય છે. જેના દ્વારા પુરુષ સમજી શકે છે કે મહિલા સેક્સના મૂડમાં છે. સ્ત્રી જાતીય ઉત્તેજનાના કેટલાંક લક્ષણો આ મુજબ છે. જ્યારે કોઈ સ્ત્રી સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે, ત્યારે તે તેના શરીરને અહીં અને ત્યાં સ્પર્શ કરે છે. પુરુષને જોઈને સ્ત્રીઓ જ્યારે તેમના હાથથી તેમની જાંઘને સ્પર્શ કરે છે. જ્યારે આવું કરતી વખતે કોઈ મહિલા વારંવાર તમારી સામે જોઈ રહી હોય તો સમજી લો કે તે સેક્સના મૂડમાં છે. જ્યારે કોઈ સ્ત્રી તમારી આંખોમાં સતત જોતી રહે છે. તો સમજો કે તે તમને પસંદ કરે છે. સ્ત્રીઓ આંખોના ઈશારાથી ઘણી વાતો કરે છે. તમારે ફક્ત તે સમજવાની જરૂર છે કે તેણી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ સ્ત્રી તમારી આંખોમાં જુએ છે અને તે રીતે તેની નજર નીચી કરે છે તો સમજી લો કે તે તમને સેક્સ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી રહી છે. જો કોઈ સ્ત્રી વારંવાર તમારી નજીક આવતી હોય અને તે તમારા અંગોને અહીં અને ત્યાં સ્પર્શ કરી રહી છે તો સમજો કે તે સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ રહી છે. તેને સેક્સ કરવાનો મૂડ છે. ભલે તે તારી પત્ની હોય પણ તે તને બોલીને નહીં કહે પણ તે તેના મૂડમાં છે તે તેના કાર્યો પરથી સમજી શકાય છે. જો કોઈ મહિલા વારંવાર પોતાના હોઠ ચાવે અને તેની સાથે રમે તો સમજવું કે તે ઉત્સાહિત છે અને સેક્સના મૂડમાં છે. હોર્મોન્સના સ્ત્રાવના કારણે મહિલાઓને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે. ઘણી વખત સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન સંબંધ બાંધવાની ઈચ્છા થતી હોય છે. તેથી આ બધાં સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો હતા. દરેક પુરુષને જો તેની પાર્ટનર કે પત્નીના માં આ પ્રકારના સંકેતોનો અનુભવ થાય તો સમજવું કે તે તમને ઝંખી રહી છે અને તમારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવે છે.medha.pandya@gmail.comરતીય સ્ત્રીઓ પોતાના પાર્ટનર સાથે સંબંધ બાંધવાની બાબતમાં ચર્ચા કરવાનું કે સામેથી તે અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરવાનું ટાળે છે. એક માનસિકતા મુજબ તેમની ઈચ્છા તેમનો પાર્ટનર સમજી જાય તેવો આગ્રહ વધારે હોય છે. જેના કારણે પત્ની પાસે કે પોતાની પાર્ટનર પાસેથી પ્રેમ ઝંખતો દરેક પુરુષ તેની આ મનની વાતને સમજી શકતો નથી. દરેક પુરુષમાં એ ક્ષમતા નથી કે તેની પત્નીની મનની વાતને કે તેની હરકતો પરથી તેની કામેચ્છાની ઈચ્છાને સમજી અને સંતોષી શકે. જેના પરિણામે સંબંધમાં એકબીજાની મનની વાતને ન સમજી શકવાની તકલીફ ઊભી થતી હોય છે અને બંનેના મનની ઈચ્છા અતૃપ્ત રહી જતી હોય છે. પત્નીના કે તમારી પાર્ટનરના મનને કેવી રીતે સમજીને તેને શારીરિક સંતોષ આપી શકાય, તેની કેવા પ્રકારની હરકતોથી તમે તેના મનમાં ચાલતી શારીરિક ઈચ્છાને સમજી શકો તેના વિશેની થોડી વાતો જાણીએ. ભાભા મહિલાઓ સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે પણ સ્ત્રીના મનને જાણવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પુરુષ જાણી શકતો નથી કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. સ્ત્રીના મગજમાં હંમેશાં હોય છે કે તેના જીવનસાથી અથવા પતિએ તેની મનની વાત આપોઆપ સમજી લેવી જોઈએ. તે ઈચ્છે છે કે તેના પાર્ટનરને તેના કંઈ પણ બોલ્યા વગર તેના મનની ઈચ્છા ખબર પડી જાય પરંતુ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. જોકે એવા કેટલાક સંકેતો છે જે સ્ત્રીના મનને જાણવામાં મદદ કરી શકે છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણી શકાય છે અને સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણવું? બાય ધ વે, સ્ત્રીના મનને જાણવું એ બહુ મુશ્કેલ કામ છે પરંતુ કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે સ્ત્રીના મનને જાણવામાં સફળ થઈ શકો છો. જો કોઈ સ્ત્રીએ તેના કપાળ પર હાથ મૂક્યો હોય તો સમજી લો કે તે તમારા પર પ્રભુત્વ જમાવશે. જો તમે આવું કંઈક જુઓ છો, તો પ્રેમથી વર્તવું યોગ્ય રહેશે. જો સ્ત્રીએ તમારી છાતી પર હાથ મૂક્યો હોય તો તમારે સમજવું જોઈએ કે તે તમને ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી રહી છે. જો સ્ત્રી તમારી આંખોમાં જોઈ રહી છે તો સમજો કે તે તમને આમંત્રણ આપી રહી છે. તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. તેણી તમને કંઈ પણ કહેશે નહીં. જો સ્ત્રી તેના પગ તરફ જોતી હોય તો સમજો કે તે કંઈક કલ્પના કરી રહી છે અને તે ઈચ્છે છે કે તમે પણ તેને ટેકો આપો. જ્યારે મહિલાઓ ઉત્સાહિત થઈ જાય છે તો તેમાં કેટલાંક લક્ષણો દેખાય છે. જેના દ્વારા પુરુષ સમજી શકે છે કે મહિલા સેક્સના મૂડમાં છે. સ્ત્રી જાતીય ઉત્તેજનાના કેટલાંક લક્ષણો આ મુજબ છે. જ્યારે કોઈ સ્ત્રી સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે, ત્યારે તે તેના શરીરને અહીં અને ત્યાં સ્પર્શ કરે છે. પુરુષને જોઈને સ્ત્રીઓ જ્યારે તેમના હાથથી તેમની જાંઘને સ્પર્શ કરે છે. જ્યારે આવું કરતી વખતે કોઈ મહિલા વારંવાર તમારી સામે જોઈ રહી હોય તો સમજી લો કે તે સેક્સના મૂડમાં છે. જ્યારે કોઈ સ્ત્રી તમારી આંખોમાં સતત જોતી રહે છે. તો સમજો કે તે તમને પસંદ કરે છે. સ્ત્રીઓ આંખોના ઈશારાથી ઘણી વાતો કરે છે. તમારે ફક્ત તે સમજવાની જરૂર છે કે તેણી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ સ્ત્રી તમારી આંખોમાં જુએ છે અને તે રીતે તેની નજર નીચી કરે છે તો સમજી લો કે તે તમને સેક્સ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી રહી છે. જો કોઈ સ્ત્રી વારંવાર તમારી નજીક આવતી હોય અને તે તમારા અંગોને અહીં અને ત્યાં સ્પર્શ કરી રહી છે તો સમજો કે તે સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ રહી છે. તેને સેક્સ કરવાનો મૂડ છે. ભલે તે તારી પત્ની હોય પણ તે તને બોલીને નહીં કહે પણ તે તેના મૂડમાં છે તે તેના કાર્યો પરથી સમજી શકાય છે. જો કોઈ મહિલા વારંવાર પોતાના હોઠ ચાવે અને તેની સાથે રમે તો સમજવું કે તે ઉત્સાહિત છે અને સેક્સના મૂડમાં છે. હોર્મોન્સના સ્ત્રાવના કારણે મહિલાઓને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે. ઘણી વખત સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન સંબંધ બાંધવાની ઈચ્છા થતી હોય છે. તેથી આ બધાં સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો હતા. દરેક પુરુષને જો તેની પાર્ટનર કે પત્નીના માં આ પ્રકારના સંકેતોનો અનુભવ થાય તો સમજવું કે તે તમને ઝંખી રહી છે અને તમારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવે છે.medha.pandya@gmail.comરતીય સ્ત્રીઓ પોતાના પાર્ટનર સાથે સંબંધ બાંધવાની બાબતમાં ચર્ચા કરવાનું કે સામેથી તે અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરવાનું ટાળે છે. એક માનસિકતા મુજબ તેમની ઈચ્છા તેમનો પાર્ટનર સમજી જાય તેવો આગ્રહ વધારે હોય છે. જેના કારણે પત્ની પાસે કે પોતાની પાર્ટનર પાસેથી પ્રેમ ઝંખતો દરેક પુરુષ તેની આ મનની વાતને સમજી શકતો નથી. દરેક પુરુષમાં એ ક્ષમતા નથી કે તેની પત્નીની મનની વાતને કે તેની હરકતો પરથી તેની કામેચ્છાની ઈચ્છાને સમજી અને સંતોષી શકે. જેના પરિણામે સંબંધમાં એકબીજાની મનની વાતને ન સમજી શકવાની તકલીફ ઊભી થતી હોય છે અને બંનેના મનની ઈચ્છા અતૃપ્ત રહી જતી હોય છે. પત્નીના કે તમારી પાર્ટનરના મનને કેવી રીતે સમજીને તેને શારીરિક સંતોષ આપી શકાય, તેની કેવા પ્રકારની હરકતોથી તમે તેના મનમાં ચાલતી શારીરિક ઈચ્છાને સમજી શકો તેના વિશેની થોડી વાતો જાણીએ. મહિલાઓ સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે પણ સ્ત્રીના મનને જાણવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પુરુષ જાણી શકતો નથી કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. સ્ત્રીના મગજમાં હંમેશાં હોય છે કે તેના જીવનસાથી અથવા પતિએ તેની મનની વાત આપોઆપ સમજી લેવી જોઈએ. તે ઈચ્છે છે કે તેના પાર્ટનરને તેના કંઈ પણ બોલ્યા વગર તેના મનની ઈચ્છા ખબર પડી જાય પરંતુ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. જોકે એવા કેટલાક સંકેતો છે જે સ્ત્રીના મનને જાણવામાં મદદ કરી શકે છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણી શકાય છે અને સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણવું? બાય ધ વે, સ્ત્રીના મનને જાણવું એ બહુ મુશ્કેલ કામ છે પરંતુ કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે સ્ત્રીના મનને જાણવામાં સફળ થઈ શકો છો. જો કોઈ સ્ત્રીએ તેના કપાળ પર હાથ મૂક્યો હોય તો સમજી લો કે તે તમારા પર પ્રભુત્વ જમાવશે. જો તમે આવું કંઈક જુઓ છો, તો પ્રેમથી વર્તવું યોગ્ય રહેશે. જો સ્ત્રીએ તમારી છાતી પર હાથ મૂક્યો હોય તો તમારે સમજવું જોઈએ કે તે તમને ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી રહી છે. જો સ્ત્રી તમારી આંખોમાં જોઈ રહી છે તો સમજો કે તે તમને આમંત્રણ આપી રહી છે. તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. તેણી તમને કંઈ પણ કહેશે નહીં. જો સ્ત્રી તેના પગ તરફ જોતી હોય તો સમજો કે તે કંઈક કલ્પના કરી રહી છે અને તે ઈચ્છે છે કે તમે પણ તેને ટેકો આપો. જ્યારે મહિલાઓ ઉત્સાહિત થઈ જાય છે તો તેમાં કેટલાંક લક્ષણો દેખાય છે. જેના દ્વારા પુરુષ સમજી શકે છે કે મહિલા સેક્સના મૂડમાં છે. સ્ત્રી જાતીય ઉત્તેજનાના કેટલાંક લક્ષણો આ મુજબ છે. જ્યારે કોઈ સ્ત્રી સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે, ત્યારે તે તેના શરીરને અહીં અને ત્યાં સ્પર્શ કરે છે. પુરુષને જોઈને સ્ત્રીઓ જ્યારે તેમના હાથથી તેમની જાંઘને સ્પર્શ કરે છે. જ્યારે આવું કરતી વખતે કોઈ મહિલા વારંવાર તમારી સામે જોઈ રહી હોય તો સમજી લો કે તે સેક્સના મૂડમાં છે. જ્યારે કોઈ સ્ત્રી તમારી આંખોમાં સતત જોતી રહે છે. તો સમજો કે તે તમને પસંદ કરે છે. સ્ત્રીઓ આંખોના ઈશારાથી ઘણી વાતો કરે છે. તમારે ફક્ત તે સમજવાની જરૂર છે કે તેણી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ સ્ત્રી તમારી આંખોમાં જુએ છે અને તે રીતે તેની નજર નીચી કરે છે તો સમજી લો કે તે તમને સેક્સ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી રહી છે. જો કોઈ સ્ત્રી વારંવાર તમારી નજીક આવતી હોય અને તે તમારા અંગોને અહીં અને ત્યાં સ્પર્શ કરી રહી છે તો સમજો કે તે સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ રહી છે. તેને સેક્સ કરવાનો મૂડ છે. ભલે તે તારી પત્ની હોય પણ તે તને બોલીને નહીં કહે પણ તે તેના મૂડમાં છે તે તેના કાર્યો પરથી સમજી શકાય છે. જો કોઈ મહિલા વારંવાર પોતાના હોઠ ચાવે અને તેની સાથે રમે તો સમજવું કે તે ઉત્સાહિત છે અને સેક્સના મૂડમાં છે. હોર્મોન્સના સ્ત્રાવના કારણે મહિલાઓને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે. ઘણી વખત સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન સંબંધ બાંધવાની ઈચ્છા થતી હોય છે. તેથી આ બધાં સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો હતા. દરેક પુરુષને જો તેની પાર્ટનર કે પત્નીના માં આ પ્રકારના સંકેતોનો અનુભવ થાય તો સમજવું કે તે તમને ઝંખી રહી છે અને તમારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવે છે.medha.pandya@gmail.comરતીય સ્ત્રીઓ પોતાના પાર્ટનર સાથે સંબંધ બાંધવાની બાબતમાં ચર્ચા કરવાનું કે સામેથી તે અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરવાનું ટાળે છે. એક માનસિકતા મુજબ તેમની ઈચ્છા તેમનો પાર્ટનર સમજી જાય તેવો આગ્રહ વધારે હોય છે. જેના કારણે પત્ની પાસે કે પોતાની પાર્ટનર પાસેથી પ્રેમ ઝંખતો દરેક પુરુષ તેની આ મનની વાતને સમજી શકતો નથી. દરેક પુરુષમાં એ ક્ષમતા નથી કે તેની પત્નીની મનની વાતને કે તેની હરકતો પરથી તેની કામેચ્છાની ઈચ્છાને સમજી અને સંતોષી શકે. જેના પરિણામે સંબંધમાં એકબીજાની મનની વાતને ન સમજી શકવાની તકલીફ ઊભી થતી હોય છે અને બંનેના મનની ઈચ્છા અતૃપ્ત રહી જતી હોય છે. પત્નીના કે તમારી પાર્ટનરના મનને કેવી રીતે સમજીને તેને શારીરિક સંતોષ આપી શકાય, તેની કેવા પ્રકારની હરકતોથી તમે તેના મનમાં ચાલતી શારીરિક ઈચ્છાને સમજી શકો તેના વિશેની થોડી વાતો જાણીએ. મહિલાઓ સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે પણ સ્ત્રીના મનને જાણવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પુરુષ જાણી શકતો નથી કે સ્ત્રીના મનમાં શું ચાલી રહ્યું છે. સ્ત્રીના મગજમાં હંમેશાં હોય છે કે તેના જીવનસાથી અથવા પતિએ તેની મનની વાત આપોઆપ સમજી લેવી જોઈએ. તે ઈચ્છે છે કે તેના પાર્ટનરને તેના કંઈ પણ બોલ્યા વગર તેના મનની ઈચ્છા ખબર પડી જાય પરંતુ સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. જોકે એવા કેટલાક સંકેતો છે જે સ્ત્રીના મનને જાણવામાં મદદ કરી શકે છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણી શકાય છે અને સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે. સ્ત્રીનું મન કેવી રીતે જાણવું? બાય ધ વે, સ્ત્રીના મનને જાણવું એ બહુ મુશ્કેલ કામ છે પરંતુ કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે સ્ત્રીના મનને જાણવામાં સફળ થઈ શકો છો. જો કોઈ સ્ત્રીએ તેના કપાળ પર હાથ મૂક્યો હોય તો સમજી લો કે તે તમારા પર પ્રભુત્વ જમાવશે. જો તમે આવું કંઈક જુઓ છો, તો પ્રેમથી વર્તવું યોગ્ય રહેશે. જો સ્ત્રીએ તમારી છાતી પર હાથ મૂક્યો હોય તો તમારે સમજવું જોઈએ કે તે તમને ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી રહી છે. જો સ્ત્રી તમારી આંખોમાં જોઈ રહી છે તો સમજો કે તે તમને આમંત્રણ આપી રહી છે. તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. તેણી તમને કંઈ પણ કહેશે નહીં. જો સ્ત્રી તેના પગ તરફ જોતી હોય તો સમજો કે તે કંઈક કલ્પના કરી રહી છે અને તે ઈચ્છે છે કે તમે પણ તેને ટેકો આપો. જ્યારે મહિલાઓ ઉત્સાહિત થઈ જાય છે તો તેમાં કેટલાંક લક્ષણો દેખાય છે. જેના દ્વારા પુરુષ સમજી શકે છે કે મહિલા સેક્સના મૂડમાં છે. સ્ત્રી જાતીય ઉત્તેજનાના કેટલાંક લક્ષણો આ મુજબ છે. જ્યારે કોઈ સ્ત્રી સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે, ત્યારે તે તેના શરીરને અહીં અને ત્યાં સ્પર્શ કરે છે. પુરુષને જોઈને સ્ત્રીઓ જ્યારે તેમના હાથથી તેમની જાંઘને સ્પર્શ કરે છે. જ્યારે આવું કરતી વખતે કોઈ મહિલા વારંવાર તમારી સામે જોઈ રહી હોય તો સમજી લો કે તે સેક્સના મૂડમાં છે. જ્યારે કોઈ સ્ત્રી તમારી આંખોમાં સતત જોતી રહે છે. તો સમજો કે તે તમને પસંદ કરે છે. સ્ત્રીઓ આંખોના ઈશારાથી ઘણી વાતો કરે છે. તમારે ફક્ત તે સમજવાની જરૂર છે કે તેણી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ સ્ત્રી તમારી આંખોમાં જુએ છે અને તે રીતે તેની નજર નીચી કરે છે તો સમજી લો કે તે તમને સેક્સ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી રહી છે. જો કોઈ સ્ત્રી વારંવાર તમારી નજીક આવતી હોય અને તે તમારા અંગોને અહીં અને ત્યાં સ્પર્શ કરી રહી છે તો સમજો કે તે સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ રહી છે. તેને સેક્સ કરવાનો મૂડ છે. ભલે તે તારી પત્ની હોય પણ તે તને બોલીને નહીં કહે પણ તે તેના મૂડમાં છે તે તેના કાર્યો પરથી સમજી શકાય છે. જો કોઈ મહિલા વારંવાર પોતાના હોઠ ચાવે અને તેની સાથે રમે તો સમજવું કે તે ઉત્સાહિત છે અને સેક્સના મૂડમાં છે. હોર્મોન્સના સ્ત્રાવના કારણે મહિલાઓને સંબંધ બાંધવાની ઈચ્છા થાય છે. ઘણી વખત સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન સંબંધ બાંધવાની ઈચ્છા થતી હોય છે. તેથી આ બધાં સ્ત્રી જાતીય ઉત્તેજનાનાં લક્ષણો હતા. દરેક પુરુષને જો તેની પાર્ટનર કે પત્નીના માં આ પ્રકારના સંકેતોનો અનુભવ થાય તો સમજવું કે તે તમને ઝંખી રહી છે અને તમારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવે છે.medha.pandya@gmail.com