Monday, May 15, 2023

મધર્સ ડે નિમિતે પાટણના પેન્ટરે પેઈન્ટીંગ બનાવી લખ્યું-'સારે ફેસબુકમેં મા હી મા છાયી હૈ, તો વૃદ્ધાશ્રમમેં કિસકી મા આયી હૈ?' | On the occasion of Mother's Day, a painter from Patan created a painting and wrote - 'Sare Facebook me ma hi ma chayi hai, to vraddashram me kissi ma ayi hai?' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On The Occasion Of Mother’s Day, A Painter From Patan Created A Painting And Wrote ‘Sare Facebook Me Ma Hi Ma Chayi Hai, To Vraddashram Me Kissi Ma Ayi Hai?’

પાટણ9 કલાક પહેલા

  • કૉપી લિંક

વિશ્વ માતૃ દિવસ નિમિતે આજે સોશિયલ મીડિયા મા હી મા છવાઈ છે, ત્યારે પાટણના પેન્ટરે આજે એક પેઈન્ટીંગના માધ્યમથી કટાક્ષ કર્યો હતો. પેઈન્ટીંગ સાથે લખ્યું હતું કે,આજ સારે facebook મેં મા હી મા છાઈ હૈ તો વૃધ્ધાશ્રમ મેં કિસકી માં આઈ હૈ?

આજે વિશ્વ માતૃ દિવસ આજના પવિત્ર દિવસે પાટણના જાણીતા પેન્ટર આર્ટિસ્ટ ભરતકુમારે આજની યુવા જનરેશનને માર્મિક ટકોર કરતી પેઇન્ટિંગ તૈયાર કરી યુવાનોમાં સંસ્કારોનું સિંચન ઉદભવે તેવા ઉદ્દેશથી સુંદર સંદેશો પાઠવ્યો છે.

વિશ્વ માતૃ દિવસ નિમિત્તે ભરત કુમાર પેન્ટર દ્વારા પોતાના પેન્ટિંગ મારફત તૈયાર કરાયેલ સંદેશમા તેઓએ જણાવ્યું છે કે આજ સારે facebook મેં માં હી માં છાઈ હૈ તો વૃધ્ધાશ્રમ મેં કિસકી માં આઈ હૈ. પાટણના જાણીતા પેન્ટર આર્ટિસ્ટ ભરતકુમાર દ્વારા પ્રસંગોચિત અવારનવાર આવા કટાક્ષ ચિત્રો તૈયાર કરીને આજની યુવા પેઢીને જીવનમાં સંસ્કારોનું સિંચન કરવાનો સંદેશો પાઠવવામાં આવતો હોય છે.

Related Posts: