એક કલાક પહેલા
- કૉપી લિંક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની ઈચ્છા શું હતી? શુક્રવારે ગુજરાત મુલાકાત દરમિયાન મોદીએ જાહેર મંચ પરથી આ વાત કરી. પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષકોને સંબોધતી વખતે મોદીએ કહ્યું કે, એ વખતે તેમની બે અંગત ઈચ્છાઓ હતી. આ બન્ને ઈચ્છાઓ કઈ હતી એ ખુદ PM મોદીના મુખેથી જ સાંભળો. ઉપરના ફોટો પર ક્લિક કરો અને સાંભળો આખી વાત.