જામનગરના નાગમતી ભવન આવાસમાં અનેક પ્રશ્નોને લઇ રહેવાસીઓએ મેયરને રજૂઆત કરી | Residents of Jamnagar's Nagmati Bhavan housing presented several issues to the mayor | Times Of Ahmedabad

જામનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસમાં અમુક રહેવાસીમો દ્વારા મેન્ટેનસ ભરવામાં આવતું ન હોય તેમજ અન્ય રહેવાસીઓને અમુક પ્રકારની સવલતો મળતી ન હેય જેને લઈ આજરોજ આવાસના રહેવાસીઓ જામનગર મહાનગરપાલિકાની કચેરીને સી આવ્યા હતા. અને મેયરને આ પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી.

જામનગરમા લાલવાડી વિસ્તારમાં નાગમતી ભવન પ્રધાનમંત્રી આવાસમાં એ,બી અને સી વિગ બનાવવામાં આવેલ છે જેમાં સીવિંગમાં અમુક ભાડુઆતોને ફલેટ આપી દીધેલ હોય જેથી તેઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી મેન્ટેન્સ આપવામાં આવતુ નથી જેના કારણે લાઈટ બીલની રકમ ચડી ગઈ હોય તેમજ અન્ય પ્રશ્નો પણ ઉકેલાતા ન હોય આથી અન્ય રહેવાસીઓને તકલીફો પડતી હોય આ સી વિંગમાં કુલ 96 ફલેટો આવેલા છે જેમાં અમુક ફલેટો ભાડે આપી દેવામાં આવ્યા છે તેમજ અમુક લેટો બંધ હાલતમાં પડયા છે. સરકારના નિયમ મુજબ આવાસનો ફલેટ સાત વર્ષ સુધી વેચાણ કરી શકાતો નથી તેમજ કોઈને ભાડે પણ આપી શકાતો નથી તેમ છતાં સરકારના નિયમનો ઉલાળીયો કરી ફલેટ ધારકો અન્યને ભાડે આપી દીધેલ છે.

નાગમતી ભવનમાં ત્રણ વિંગ આવેલ છે અને તેનું સંચાલન કરવા માટે પ્રમુખ તથા કમિટીની રચના કરવામાં આવેલ છે પરંતુ અત્યાર 1 સુધી કોઈપણ જાતની પબ્લીક મીટીંગ કે હિસાબ કિતાબ જાહેર કરવામાં આવતા નથી આવા તમામ પ્રશ્નોને ઈસી વિગના રહેવાસીઓ આ સવારે જામનગર મહાનગરપાલિકાની કગરીએ કરી આપ્યા હતાં. અને મેયર કચેરીની બહાર થાળીઓ વગાડવામાં આવી હતી તેમજ આ પ્રશ્ન દૂર કરવા મેયરને લેખીતમાં રજૂઆત કરવામા આવી છે.

أحدث أقدم