છોટા ઉદેપુરએક કલાક પેહલા
- કૉપી લિંક

છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં ત્રણ વર્ષ પહેલાં એક અસ્થીર મગજની યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં છોટા ઉદેપુરની કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને રૂ.20,000/- ના દંડની સજા ફટકારવામાં આવી છે.
છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં એક અસ્થીર મગજની યુવતી ઉપર