Sunday, November 12, 2023

108 emergency services in the district will be on alert with special preparations during Diwali | દિવાળીમાં જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા વિશેષ તૈયારી સાથે ખડેપગે રહેશે

featured image

વ્યારા14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દિવાળી પર્વ સમયે તહેવારોની મોસમમાં આપણે આપણા પ્રિયજનોની સલામતી અને સુખાકારીની ખાતરી કરીએ તે આવશ્યક છે. જ્યારે ફટાકડા ફોડવાની વાત આવે ત્યારે આપણે ખાસ કરીને સાવધન રહેવાની જરૂર છે. જે તહેવારોમાં આનંદનો ઉમેરો કરતી વખતે. જો કાળજી રાખવામાં ન આવે તો જાનનું જોખમ પણ પેદા કરી શકે છે.

તાપી જિલ્લામાં તહેવારોની આ મોસમ દરમિયાન સમગ્ર જિલ્લાના