રાજકોટ3 કલાક પેહલા
- કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં દુષ્કર્મની બે ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ધોરાજીમાં છરીની અણીએ 15 વર્ષની સગીરાનું શિયળ લૂંટાયું હતું. જ્યારે રાજકોટ શહેરમાં કુકર્મનો ભોગ બનેલી કુંવારી યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છરીની અણીએ સગીરાનું શિયળ લૂંટાયું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં