આણંદ14 મિનિટ પેહલા
- કૉપી લિંક

આણંદ નગરપાલિકાના સભાખંડમાં આજરોજ બપોરે 12 કલાકે સામાન્ય સભા મળી હતી. પાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં વિવિધ કમિટીઓની રચના કરવા સહિત એજન્ડા મુજબના કુલ 72 કામો લેવામાં આવ્યા હતા. જે પૈકી કમિટીઓની રચના સહિત 68 કામો બહુમતીથી મંજૂર થયાં હતાં. જોકે, એજન્ડા નંબર 35, 36, 47 અને 62 નો વિરોધ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો.

આણંદ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ ધીરુભાઈ પટેલના